user
શ્રી શેણલ માં મંદિર માલસણ
Malsan, Gujarat 385575, India
Appearance
શ્રી શેણલ માં મંદિર માલસણ

Comments
Na
Review №1

શ્રી શેણલ માતાજી મંદિર માલસણ એ માલસણ અને ખાનપુર ગામને જોડતા માર્ગ પર સ્થિત છે માતાજીનાં મંદિર પાસેનો વિસ્તાર સુંદર અને મનમોહક પ્રક્રુતિમય વાતાવરણ ધરાવે છે અહીં મંદિર ની દક્ષિણ બાજુએ માલસણ ગામનો ફોરેસ્ટ વિસ્તાર આવેલો છે આ વિસ્તાર લગભગ ૧૦૦ બવટાવા(ગામમાં વપરાતો જમીન માપનનો એકમ) જેટલો મોટો છે અહીં ધણા બધા વ્રુક્ષો આવેલા છે આ વિસ્તાર ગામ લોકોએ પશુ-પક્ષીઓ માટે સાચવેલ છે જેમાં તળાવો પણ છે અને તેમા માણસો વસવાટ નથી કરતા જેથી પ્રક્રુતિ માટે પણ એટલો વિસ્તાર બચી રહે એવું એમનું માનવું છે ખરેખર સુંદર વિચાર છે માંગરોળ માં શેણલ ના દર્શનાર્થે જતાં પગપાળા યાત્રાળુઓ આ મંદિરે થી પસાર થાય છે પગપાળા યાત્રાળુઓ ની સેવા અર્થે અહીં ગામના લોકો રાત્રિ સેવા કેમ્પનુ આયોજન કરે છે જેમાં જોડવાની મજા પડે છે ખરેખર ખૂબ જ સુંદર સ્થળ છે🤗🤗🚮🚰🚭🚯🚱

Hi
Review №2

Jay mataji

Information
3 Photos
2 Comments
5 Rating
  • Address:Malsan, Gujarat 385575, India
Categories
  • Hindu temple
Working hours
  • Monday:Open 24 hours
  • Tuesday:Open 24 hours
  • Wednesday:Open 24 hours
  • Thursday:Open 24 hours
  • Friday:Open 24 hours
  • Saturday:Open 24 hours
  • Sunday:Open 24 hours
Similar organizations